આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

અમારી શાળા પ્રવૃત્તિઓ

  ધોરણ : ૮ ના બાળકોનો વિદાય સમારંભ
 ધોરણ : ૮ ના વિદાય સમારંભના મુખ્ય મહેમાનનું વક્તવ્ય 
 વાલી મિટિંગ નિમિત્તે વાલી સાથે ચર્ચા 
 એકમકસોટીનું આયોજન પરીક્ષા આપતા બાળકો 
 ગુણોત્સવ-૫ માં પધારેલા સાહેબશ્રી દ્વારા પ્રજ્ઞા વર્ગનું મૂલ્યાંકન 
 નાટક ભજવતા શાળાના બાળકો 
 સૈનિક ફાળો ઉઘરાવતા શાળાના બાળકો 
 તિથિભોજન 
 ૨૬ નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે પ્રદર્શનીનું ઉદ્ઘાટન 
પ્રદર્શની નિહાળતા બાળકો 
 સૌરાષ્ટ્ર પ્રવાની મજા માણતા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ 
  કમ્પ્યૂટર શિક્ષણ આપતા શાળાના શિક્ષકશ્રી નિલેશભાઈ 
કમ્પ્યૂટર શિક્ષણ આપતા શાળાના શિક્ષકશ્રી અનિલભાઈ 
 વિજ્ઞાનના પ્રયોગો કરતા શાળાના બાળકો તથા શિક્ષકશ્રી 
 વિજ્ઞાનના પ્રયોગો કરતા શાળાના બાળકો
  વિજ્ઞાનના પ્રયોગો કરતા શાળાના બાળકો
 એકમકસોટી આપતા શાળાના બાળકો

7 ટિપ્પણીઓ: