આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

માતૃપ્રેમના ગીત

નમસ્કાર,
               મિત્રો અહીં માતૃપ્રેમના ગીતો / કાવ્યો અલગ અલગ બ્લોગ કે વેબસાઈટ પરથી લઈ સંકલન કરીને મૂકવામાં આવ્યા છે. અહીં આ ગીતો મૂકવાનો ઉદ્દેશ શાળા કક્ષાએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થાય તે છે. જો કોઈ રચનાકાર કે સંગીતકારના કોપીરાઈટનો ભંગ થતો માલૂમ પડે તો તાત્કાલિક જાણ કરશો. જે તે ગીત અહીંથી હટાવી લેવામાં આવશે. આશા છે આપ સૌને આ ગીતો જરૂર સાંભળવા ગમશે. આભાર સહ.....ભરત એલ. ચૌહાણ (ઓ-કાન્હા)


 1. બીના બોલે જો સમજે મેરે મન કી બાત
 2. છેલ્લું ધાવણ : પ્રસંગ
 3. હતો હું સૂતો પારણે પુત્ર નાનો
 4. હેતનાં હિંડોળે અમને ઝુલાવી
 5. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
 6. મા મને કોઈ દી સાંભરે નહીં
 7. માની યાદ : પ્રસંગ
 8. મા તે મા બીજા વગડાના વા
 9. માડી રે અળગાં રાખીને અમને
 10. મમતાનો વીરડો મારી માવડી
 11. મેરી મા
 12. યાદ કરું છું હું તુજને માવડી 
 13. મા તું કહાં મેરી મા 
 14. મા પાસ બુલાતી હૈ ઈતના રુલાતી હૈ 
 15. મા મુજે અપને આંચલ મે છીપા લે 
 16. તું મેરી મૈયા મેં તેરા લાલા 
 17. પ્યારી મા મુજકો તેરી દુઆ ચાહીએ 
 18. તું કિતની અચ્છી હૈ 

8 ટિપ્પણીઓ: