આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

પ્રવૃત્તિ 1. ગુજરાતી, ધોરણ : ૬, પ્રથમ સત્ર, કવિ-લેખક શબ્દ ચોરસ 
 2. ગુજરાતી, ધોરણ : ૬, દ્વિતીય સત્ર, કવિ-લેખક શબ્દ ચોરસ 
 3. ગુજરાતી, ધોરણ : ૭, પ્રથમ સત્ર, કવિ-લેખક શબ્દ ચોરસ 
 4. ગુજરાતી, ધોરણ : ૭, દ્વિતીય સત્ર, કવિ-લેખક શબ્દ ચોરસ 
 5. ગુજરાતી, ધોરણ : ૮, પ્રથમ સત્ર, કવિ-લેખક શબ્દ ચોરસ 
 6. ગુજરાતી, ધોરણ : ૮, દ્વિતીય સત્ર, કવિ-લેખક શબ્દ ચોરસ 
 7. મહાપુરુષના નામ શોધો : શબ્દ ચોરસ 
 8. વડાપ્રધાનના નામ શોધો : શબ્દ ચોરસ 
 9. રાષ્ટ્રપતિના નામ શોધો : શબ્દ ચોરસ 
 10. ઘડિયાળમાં કેટલાં વાગ્યા છે જુઓ અને લખો : ભાગ - ૧ 
 11. ઘડિયાળમાં કેટલાં વાગ્યા છે જુઓ અને લખો : ભાગ - ૨
 12. ઘડિયાળમાં કેટલાં વાગ્યા છે જુઓ અને લખો : ભાગ - ૩
 13. માનવ શરીરના અંગોના નામ મૂળાક્ષરના ક્રમમાં ગોઠવો 
 14. પક્ષીઓના નામ મૂળાક્ષરના ક્રમમાં ગોઠવો 
 15. પક્ષીઓને ઓળખો અને સામેના ખાનામાં નામ લખો 
 16. વર્ગીકરણ કરો : પશુ, પક્ષી, પ્રાણીઓના નામ 
 17. ચાલો એ,બી,સી,ડી શીખીએ 
 18. ઊડવાની ક્ષમતા ધરાવતા પક્ષીઓ પર વર્તુળાકાર નિશાની કરો 
 19. અલગ પડતા ચિત્ર પર ચોકડીની નિશાની કરો 
 20. 1 થી 100 અંગ્રેજી અંકોની ઓળખ : ફ્લેશકાર્ડ દ્વારા 
 21. ઘડિયાળ જોતા શીખવો : ફ્લેશકાર્ડ દ્વારા 
 22. ૧૦ ની કરામત (આડી લીટીનો જવાબ ૧૦)
 23. સુડોકુ (૧ થી ૪ સંખ્યાનો ઉપયોગ કરીને ભરો)
 24. જોડકાં જોડો : ગાણિતિક આકારો 
 25. ખૂટતા અક્ષરો લખો : ABCD
 26. એ.બી.સી.ડી. સાપ : ખૂટતા અક્ષર લખો 
 27. એ.બી.સી.ડી. માં આવતા વધારાના અક્ષર પર ચોકડી કરો 
 28. એ.બી.સી.ડી. જોડી ફૂલ બનાવો 
 29. એ.બી.સી.ડી. જોડી માછલી બનાવો 
 30. રાજ્યના નામ શોધો : શબ્દ ચોરસ (પઝલ) ભરત પટેલ 
 31. જિલ્લાના નામ શોધો : શબ્દ ચોરસ (પઝલ) ભરત પટેલ 
 32. રેખાંકનવાળા ચિત્રો : પ્રાણીઓના ચિત્રો ૩૫ (રંગપૂરણી કરવા માટે) 
 33. રેખાંકનવાળા ચિત્રો : પક્ષીઓના ચિત્રો ૩૫  
 34. રેખાંકનવાળા ચિત્રો : ફળના ચિત્રો ૧૭  
 35. રેખાંકનવાળા ચિત્રો : ફૂલના ચિત્રો ૪૦  
 36. રેખાંકનવાળા ચિત્રો : ટપકાં જોડી ચિત્ર બનાવો ૪૫  
 37. ફૂલના પાંદડામાંથી બનાવેલ પક્ષીઓના ચિત્રો  
 38. હાથની કલાકૃતિ (હાથ પર પેઈન્ટીંગ કરેલ કલાકૃતિ)  
 39. એ.બી.સી.ડી. ટપકાંવાળી (ટપકાં જોડી એ.બી.સી.ડી.પૂર્ણ કરો) 
 40. એ.બી.સી.ડી. લખતાં શીખીએ  
 41. એ.બી.સી.ડી.માં કલર પૂરીએ  
 42. ગુજરાતી કક્કો ચાલો કલર પૂરીએ  
 43. એ.બી.સી.ડી. ટોય ટ્રેન કલરિંગ પેજ બુક  
 44. એ.બી.સી.ડી.માં કલર પૂરીએ (હાથી) 
 45. કાર્ટૂન ચિત્રોમાં કલર પૂરીએ  
 46. એ.બી.સી.ડી. સાઈન લેંગ્વેજ  દ્વારા સમજાવો  
 47. અંગૂઠાની છાપ દ્વારા વિવિધ આકૃતિઓ બનાવવી  
 48. પ્રાણી પોથી (૩૨ પ્રાણીઓના ચિત્રો)  
 49. પક્ષી પોથી (૧૮ પક્ષીઓના ચિત્રો) 
 50. શાકભાજી પોથી (૩૬ શાકભાજીના ચિત્રો) 
 51. ફળ પોથી (૨૫ ફળના ચિત્રો) 
 52. શબ્દચિત્ર : શ્રી એચ.વી.ગોહેલ 
 53. 1 to 100
 54. ABCD
 55. ગુજરાતી કક્કો - ૧
 56. ગુજરાતી કક્કો - ૨
 57. ગુજરાતી કક્કો - ૩
 58. ગુજરાતી બારાક્ષરી - ૧
 59. ગુજરાતી બારાક્ષરી - ૨
 60. ગુજરાતી બારાક્ષરી - ૩
 61. ગુજરાતી બારાક્ષરી - ૪ 
 62. ગુજરાતી વારના નામ 
 63. અંગ્રેજી વારના નામ 
 64. ગુજરાતી-અંગ્રેજી વારના નામ 
 65. અંગ્રેજી-ગુજરાતી વારના નામ  
 66. ગુજરાતી મહિના 
 67. અંગ્રેજી મહિના 
 68. ગુજરાતી કક્કો લખતાં શીખો

16 ટિપ્પણીઓ:

 1. ખૂબ સરસ... આવુ નવું નવું ચોક્કસ પીરસતા રહેશો..

  જવાબ આપોકાઢી નાખો
 2. વાહ સાહેબ બધી જ ફાઇલ ખુબજ સરસ છે

  જવાબ આપોકાઢી નાખો
 3. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 4. Thanks jo abcd ni jem Gujarati kakko lekhan hoy to please muko.

  જવાબ આપોકાઢી નાખો
 5. Thanks jo abcd ni jem Gujarati kakko lekhan hoy to please muko.

  જવાબ આપોકાઢી નાખો
 6. મોટા તું મહાન છો
  આભાર યાર
  નિકુંજ સવાણી

  જવાબ આપોકાઢી નાખો