આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

પ્રાર્થના

નમસ્કાર,
મિત્રો, અહીં મૂકેલ તમામ પ્રાર્થના ગીતોના કોપીરાઈટ જે તે રચનાકાર તથા સંગીતકારના છે. અહીં આ પ્રાર્થના ગીતો મૂકવાનો ઈરાદો ફક્ત ને ફક્ત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગી થવાનો છે. તેમ છતાં કોઈના કોપીરાઈટનો ભંગ થતો હોય તો જાણ કરજો તેને તાત્કાલિક હટાવી લેવામાં આવશે.
આભાર સહ - ભરત ચૌહાણ  1. યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા 
 2. ઓમ તત સત શ્રી નારાયણ તું 
 3. વૈષ્ણવજન તો તેને રે કહીએ 
 4. પ્રેમળ જ્યોતિ તારો દાખવી 
 5. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું 
 6. મંગલ મંદિર ખોલો દયામય 
 7. અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા 
 8. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ 
 9. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો 
 10. નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના 
 11. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે 
 12. હમ એક બને હમ નેક બને હમ જ્ઞાન કી જ્યોત જગાએ  
 13. અલ્લાહ તેરો નામ ઈશ્વર તેરો નામ 
 14. અમે તો તારા નાના બાળ અમારી તું લેજે સંભાળ 
 15. અંતર મમ વિકસિત કરો અંતરતર હે  
 16. એક તું હી ભરોસા એક તું હી સહારા 
 17. હમકો મન કી શક્તિ દેના મન વિજય કરે 
 18. ઇતની શક્તિ હમેં દેના દાતા 
 19. જૈસે સૂરજ કી ગરમી સે
 20. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું 
 21. સત્ય અહિંસા ચોરી ન કરવી 
 22. તેરી પનાહ મેં હમેં રખના 
 23. તું હી રામ હૈ તું હી રહીમ 
 24. તુમ હી હો માતા પિતા તુમ હી હો 
 25. વંદે દેવી શારદા 
 26. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ 
 27. એ માલિક તેરે બંદે હમ 
 28. તું મને ભગવાન એક વરદાન આપી દે 
 29. હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી 
 30. જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવન જ્યોત જગાવો 
 31. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે 
 32. આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે 
 33. એકજ દે ચિનગારી મહાનલ એકજ દે ચિનગારી 
 34. તમે મન મૂકીને વરસ્યા અમે જનમજનમના તરસ્યા 
 35. GOD'S LOVE
 36. GOD IS GREAT GOD IS GREAT
 37. GOD BE IN MY MIND
 38. હે મેરે પરમાત્મા  
 39. હે નાથ અબ તો   
 40. ઈશ્વર અલ્લાહ તેરે જહાં મેં  
 41. મધુરાષ્ટકમ (अधरं मधुरं वदनं मधुरं) 
 42. હમ હોંગે કામયાબ  
 43. હે પરમેશ્વર મંગલદાતા  
 44. પ્રભુ તારું ગીત મારે ગાવું છે  
 45. વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે 
 46. હે નાથ જોડી હાથ  
 47. સમય મારો સાધજે વહાલા  
 48. સત સૃષ્ટિ તાંડવ 
 49. યાત્રાના આરંભે પ્રાર્થના 
 50. એક માંગુ છું કૃપાનું કિરણ 
 51. અમોને જ્ઞાન દેનારા 
 52. એવી બુદ્ધિ દો અમને 
 53. વરદ હસ્ત પ્રભુ તમારો 
 54. ઓ પ્રભુ મારું જીવન 
 55. રાખ સદા તવ ચરણે 
 56. હે પ્રભુ આનંદદાતા 
 57. જય જય હે ભગવતી સૂર ભારતી 
 58. મનુષ્ય તું બડા મહાન હૈ (ધરતી કી શાન) 
 59. WHISPER A PRAYER
 60. BE CAREFUL
 61. હે માં શારદા 
 62. શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન 
 63. શ્લોક : યા દેવી સર્વ ભૂતેષુ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ઓમ પૂર્ણમદ: પૂર્ણમીદમ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ 
 64. ઓમકાર નાદ  
 65. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ  
 66. યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા (અલગ અવાજમાં) 
 67. યા દેવી સર્વ ભૂતેષુ  
 68. ઓમ નમ: શિવાય  
 69. સર્વથા સૌ સુખી થાઓ  
 70. મહામૃત્યુંજય મંત્ર  
 71. શુભમ કરોતું કલ્યાણમ  
 72. વક્રતુંડ મહાકાય  
 73. મારા પ્રભુ તો નાના છે  
 74. પેલાં મોરલાંની પાસ  
 75. હે મારું હૈયું છલકતું તું રાખજે  
 76. અમે નાના નાના બાળ સૌ ભગવાનના  
 77. પ્રભુ નમીએ પૂરી પ્રીતે  
 78. રઘુપતિ રાઘવ રાજા રામ  

127 ટિપ્પણીઓ:

 1. તમારી કામગીરી અદભૂત છે
  ઘણા શિક્ષકો પ્રેરણા લઈ રહ્યા છે
  keep it up brother

  જવાબ આપોકાઢી નાખો
 2. Thank u Sir..
  તમારી કામગીરી અદભૂત છે .

  જવાબ આપોકાઢી નાખો
 3. તમારી કામગીરી ખૂબ જ સારી છે તમને અભીનં દન

  જવાબ આપોકાઢી નાખો
 4. ખૂબ સરસ
  આપનો ખૂબ ખૂબ આભાર, કેમ કે જે પ્રાથના ગીત સ્કૂલ મા સાંભળતા હતા તે તમે મુક્યા છે અને એ સ્કૂલ ના અવિસ્મરણીય દિવસો તાજા કરાવ્યા તે બદલ આપનો આભાર .

  જવાબ આપોકાઢી નાખો
 5. Thanks a lot
  Bachpan na school na divso yaad kray didha.
  Khub Saras

  જવાબ આપોકાઢી નાખો
 6. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 7. It's excellent work sir, reminds me my old school days, thanks a lot.

  જવાબ આપોકાઢી નાખો
 8. સરસ કામગીરી અભિનંદન લોકગીતો ની લીંક હોય તો મોકલવા વિનંતી

  જવાબ આપોકાઢી નાખો
 9. aap je bija teachers ne aa blog thi mdad karo chho te khoob prasansniy kamgiri chhe.
  aapane khoob khoob abhinandan & thanks from our teacher staff.

  જવાબ આપોકાઢી નાખો
 10. ati Sundar , Gujrati bhasha jivant rakhawa ni mehnat dad magijai chhe!!!!!

  જવાબ આપોકાઢી નાખો
 11. Very Good...i can feel my school life again...thank you so much sir.. you did a good job...

  જવાબ આપોકાઢી નાખો
 12. Very good job thanks a lot we are all primary teachers proud of yu Bharatbhai is a diamond of teachers community

  જવાબ આપોકાઢી નાખો
 13. Very good job thanks a lot we are all primary teachers proud of yu Bharatbhai is a diamond of teachers community

  જવાબ આપોકાઢી નાખો
 14. Nice
  गायत्री मंत्र मुकजो भाई.

  જવાબ આપોકાઢી નાખો
 15. Nice
  गायत्री मंत्र मुकजो भाई.

  જવાબ આપોકાઢી નાખો
 16. બહુ સરસ કામ કર્યુ છે બાળપણ યાદ અપાવે એવુ કામ કર્યુ છે

  જવાબ આપોકાઢી નાખો
 17. Ek prathana ghate che hu avyo chu tara mandiriye pan tu na bolave to hu shu karu

  જવાબ આપોકાઢી નાખો
 18. really good work saheb.....afterlong time hearing this prathna ...i remember my school days...missing school days....

  જવાબ આપોકાઢી નાખો
 19. આપના દ્વારા કરેલ આ કામગીરી ઘણીજ પ્રશંષાપાત્ર છે. ઘણાં સારા ભજનો નવાં સાંભળવા મળ્યા છે. એક વિનંતી જો તમે આલ્બમનું/ગાયકનું નામ મુકી શકો તો તેમનાં અન્ય ભજનો પણ મેળવી શકાય. ફરીવાર... આપનો .... આભાર...

  જવાબ આપોકાઢી નાખો
 20. thank you so much sir...
  tmaru aa blog amne khub kam ave 6e
  keep it up

  જવાબ આપોકાઢી નાખો
 21. ખુબ સુંદર કામ માટે અભિનંદન

  જવાબ આપોકાઢી નાખો
 22. આભાર. આ એક ખૂબ સરસ ગીત સંગ્રહ છે જે ગુજરાતીઓ માટે જરૂરી છે.

  જવાબ આપોકાઢી નાખો
 23. ખુબ સુંદર કામ માટે અભિનંદન ,ખુબ સરસ

  જવાબ આપોકાઢી નાખો
 24. તમારા તરફથી ખુબ જ સરસ કામ થઇ રહ્યું છે.તમોને ખાસ અભિનંદન આપવા ઘટે.

  જવાબ આપોકાઢી નાખો
 25. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 26. Sanskriti ne ujagr rakhvana aa nvtar pryas mate khub khub abhinandan..

  જવાબ આપોકાઢી નાખો
 27. તમારી કામગીરી ખૂબ જ સારી છે તમને અભીનં દન

  જવાબ આપોકાઢી નાખો
 28. Wow you have done really agreat job
  Very useful to students and teachers as well.
  I would like to meet you sir.

  જવાબ આપોકાઢી નાખો
 29. Nice and excellent job .. very useful keep the good thing going on may God bless u. Thanks

  જવાબ આપોકાઢી નાખો
 30. ઘણા દિવસે મનગમતી થાળીનો પ્રસાદ મળ્યો.
  આભારસહ્.

  જવાબ આપોકાઢી નાખો
 31. અતી ઉત્તમ કાર્ય ખુબખુબ અભીનંદન

  જવાબ આપોકાઢી નાખો
 32. અતી ઉત્તમ કાર્ય ખુબખુબ અભીનંદન

  જવાબ આપોકાઢી નાખો
 33. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 34. અબ સોપ દિયા ઇસ જીવન કા, સબ ભાર તુમ્હારે હાથો મે.........
  મુકો ને સાહેબ

  જવાબ આપોકાઢી નાખો
 35. Ya devi sarva bhutesu..
  Aa shlok aakho mukva vinanti..
  Vidhya rupen j chhe.. tema
  Shakti rupen..
  Matru rupen..
  Laxmi rupen..
  etc etc aave chhe..
  Jo aapne male to mukva vinanti..
  Navratri mate aa aakho shlok joiye ..
  Thanks..
  You are doing nice & hard work..
  Thanks once again..

  જવાબ આપોકાઢી નાખો
 36. એક શિક્ષકને શોભે તેવી પ્રવૃતિ આપ કરી રહ્યા છો. ખુબ લ્હુબ અભિનંદન

  જવાબ આપોકાઢી નાખો