ભગવદ્ ગીતા

27 ટિપ્પણીઓ:

  1. ati Sundar , Gujrati bhasha jivant rakhawa ni mehnat dad magijai chhe!!!!!

    જવાબ આપોકાઢી નાખો
  2. Good job sir. Enjoyed Gita. Request to do the needful for VEDs in its ascent. All 4 ved in mp3 sanskrut.

    જવાબ આપોકાઢી નાખો
  3. ગુજરાતી ભાષા માં ઉપલબ્ધ હોય તો શેર કરવા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો
  4. ગુજરાતી ભાષા માં ઉપલબ્ધ હોય તો આપજો

    જવાબ આપોકાઢી નાખો
  5. મારી પાસે સંસ્કૃત માં ઓડિયો માં ગીતાજી ઉપલબ્ધ જ નહતા ,ઘણા સમય થી રોજ 10 શ્લોક વાંચવાનો નિયમ છે ,પણ સંસ્કૃત ઉચ્ચારણ માં તકલીફ હોવાથી ગુજરાતી ભાષન્ટર વાંચતો ,પણ હવે ગીતાજી સામે રાખી આ ઓડિયો પ્લે કરી સંસ્કૃત માં પણ વાવહી શકશે અને મહાવરો થતા એકદમ સરળ પણ થઈ જશે ,મોટા બગગ ના સંસ્કૃત સ્ટિટરો મેં આ જ રીતે યાદ રસંખ્યા છે

    જવાબ આપોકાઢી નાખો
  6. ભાગવત ગીતા જીના 18 અધ્યાય પછી ગીતા મહાત્માએ નો એટલો જ એટલું જ મહત્વ છે તો કોઈપણ અધ્યાય વાંચ્યા પછી એ સાંભળ્યા પછી ગીતા મહાત્મય વાંચવું અથવા સાંભળવું એટલું જ જરૂરી છે

    જવાબ આપોકાઢી નાખો
  7. ખૂબ સરસ છે તમારા પ્રયત્ન ને ધન્યવાદ

    જવાબ આપોકાઢી નાખો